ROOTRRHIZA

Category :
Organic Fertilizers
Element :
Mycorrhizal Bio Fertilizer - Granules
Dose :
3.5 Kg per acre
Usage :
Soil Application
Available In :
3.5 Kg

Description

રૂટરાઈઝા એ એક અત્યાધુનિક માયકોરાઈઝા આધારિત ટેકનોલોજી છે, જે છોડના મૂળતંત્રને મજબૂત અને કાર્યક્ષમ બનાવે છે.તે એક કુદરતી અને મિત્ર ફૂગ છે, જે છોડના મૂળ સાથે જોડાઈને એક ખાસ પ્રકારનું જોડાણ બનાવે છે. તે છોડના મૂળતંત્રનો વ્યાપ અને કાર્યક્ષમતા અનેકગણી વધારી દે છે.

મુખ્ય ફાયદા:
1) મૂળતંત્રને ઊંડું અને ફેલાયેલું બનાવે છે, જેથી છોડ જમીનમાંથી વધુ પોષક તત્વો સરળતાથી મેળવી શકે છે.

2) જમીનમાં રહેલા ફોસ્ફરસ અને અન્ય સૂક્ષ્મ તત્વોને છોડ માટે સરળતાથી ઉપલબ્ધ કરાવે છે.

3) લાંબા મૂળ હોવાથી દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ છોડ ટકી રહે છે.


4) જમીનજન્ય રોગો સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે.

5) રૂટરાઈઝા જમીનની રચના સુધારે છે અને જમીનને વધુ પોચી તથા છિદ્રાળુ બનાવે છે, જેનાથી હવાની અવરજવર વધે છે અને જમીન લાંબા ગાળે વધુ ફળદ્રુપ બને છે.

Other Products You May Like